Breaking News
0

જૂનાગઢ જીલ્લા મહિલા મંડળ દ્વારા સ્વ.શ્રી મહાશ્વેતાબેન વૈદ્યની પુણ્યતિથી નિમિતે સન્માન સમારોહ યોજાયો

જૂનાગઢ જીલ્લા મહિલા મંડળ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ સંસ્થાનાં પૂર્વ પ્રમુખ અને અગ્રણી મહિલા સામાજીક કાર્યકર સ્વ.શ્રી કુમારી મહાશ્વેતાબેન વૈદ્યની પુણ્યતિથી નિમિતે જૂનાગઢનાં સામાજીક કાર્યકરોને સન્માનિત કરવાનો…

Breaking News
0

ગિરનાર પર્વત ઉપરનાં અંબાજી મંદિર ખાતે ધર્મશાળા અને કેન્ટીન બનશે

ગિરનાર રોપ-વે યોજના સત્વરે પૂર્ણ થઈ જશે તેવી હૈયા ધારણા વન, પર્યાવરણ અને પ્રવાસન કેબીનેટ મંત્રી ગણપત વસાવાએ આપી છે. જૂનાગઢનાં ભાજપ મહામંત્રી, ચંદ્રેશ હેરમા, કોર્પોરેટર શૈલેષ દવે, નરેશ સાસીયા,…

Bollywood
0

સલમાન ખાન દોષિત જાહેર, બાકી બધા સ્ટાર્સ નિર્દોષ જાહેર

વીસ વર્ષ જુના કાળા હરણ શિકાર મામલે જોધપુર કોર્ટ સલમાન ખાનને દોષિત જાહેર કરી દીધો છે. કોર્ટે બાકીના અન્ય બધા જ સ્ટાર્સને નિર્દોષ જાહેર કર્યા છે.આ ઘટના સપ્ટેમ્બર-ઓક્ટોબર 1998ની છે.…

Breaking News
0

ખોડલધામ ટ્રસ્ટનાં ચેરમેન નરેશભાઈ પટેલે રાજીનામું પરત ખેંચ્યું

લેઉઆ પાટીદાર સમાજનાં સંગઠન, શૈક્ષણિક સસ્થાનાં પ્રતિક સમાજ ખોડલધામ ટ્રસ્ટનાં ચેરમેન નરેશભાઈ પટેલે રાજીનામું આપી દેતાં પાટીદાર સમાજમાં ખળભળાટ મચી ગયો હતો. બાદમાં આજે રાજીનામું પરત ખેંચી લીધું હતું. ગતરાત્રે…

Breaking News
0

સક્કરબાગ ઝુમાં મુલાકાતીઓની સંખ્યામાં વધારો

જૂનાગઢનાં સક્કરબાગ ઝુમાં ર૩ થી ૩૧ માર્ચ ર૦૧૮ દરમ્યાન ગત વર્ષ કરતાં પ્રવાસીઓની સંખ્યામાં પાંચેક હજારનો વધારો નોંધાયો છે. ધો.૧૦ અને ધો.૧રની પરિક્ષા પૂર્ણ થયા બાદ કાળઝાળ ગરમીમાં પણ મુલાકાતીઓ…

Breaking News
0

જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં ૭૮૯૩ કિવન્ટલ જણસોની થઈ આવક

માર્ચ એન્ડીંગનાં કારણે ૮ દિવસ બંધ રહેલ જૂનાગઢનું માર્કેટીંગ યાર્ડ ખુલતાં જ શિયાળું પાકની વિપુલ માત્રામાં આવક થઈ છે અને ૭૮૯૩ કિવન્ટલ જણસોની આવકો થયેલ છે.

Breaking News
0

જાણીતા ફિલ્મ અભિનેત્રી સ્વ.પરવીન બાબીનો આજે જન્મદિન – શ્રધ્ધાંજલી

મુળ જૂનાગઢનાં અને જાણીતી ફિલ્મ અભિનેત્રી સ્વ.પરવીન બાબીનો ૪ એપ્રીલનાં રોજ આજે જન્મદિવસ છે હિન્દી ફિલ્મ ઉદ્યોગમાં અભિનયનાં ઓજસ પાથરી અને અનેક હિટ ફિલ્મોમાં નોંધપાત્ર અભિનય કરી સુપ્રસિધ્ધ બનેલ સ્વ.પરવીન…

Breaking News
0

સોમનાથ મહાદેવ મંદિરનો સુર્વણ યુગ

સુપ્રસિધ્ધ યાત્રાધામ એવા સોમનાથ મહાદેવનો સુર્વણ યુગ પુર્નઃ જીવિત થઈ રહ્યો છે મંદિરનાં શિખર ઉપરની ટોચ, ધ્વજદંડ તેનાં ઉપરનાં ત્રિશુલ, ડમરૂં, ભગવાન નિવાસ, મંદિરનાં દ્વારા, સ્થંભો સોનાથી ઝળહળી રહ્યાં છે…

Breaking News
0

ઉના- ખાનગી હોસ્પીટલમાં ૩ દિવસના પુત્રને મુકી મહિલા પલાયન

ઉનાની ખાનગી હોÂસ્પટલમાં ૩ દિવસના પુત્રને રૂમમાં મુકી એક મહિલા પલાયન થઈ જતા હોÂસ્પટલના તબીબે પોલીસને જાણ કરતા મહિલાની સીસીટીવી ફુટેજના આધારે શોધખોળ શરૂ કરાઈ છે. ઉનામાં આશિર્વાદ હોÂસ્પટલના રૂમ…

Breaking News
0

જૂનાગઢમાં દુકાનનાં કાચ તોડવા તેમજ એસટી બસને નુકશાની પહોંચાડવા સબબ ટોળા સામે નોંધાઈ ફરીયાદ

જૂનાગઢ તા.૩ ભારત બંધનાં એલાન અંતર્ગત જૂનાગઢ શહેરમાં પણ બંધ પાળવામાં આવ્યો હતો. આ બંધ દરમ્યાન ર થી ૩ જગ્યાઓએ દુકાનનાં કાચ તેમજ એસટી બસને નુકશાન પહોંચાડયાનો બનાવ બનવા પામેલ…

1 4 5 6 7 8 152