Breaking News
0

ગુજરાતનાં ૯ શહેરોમાં ગરમીનો પારો ૪ર ડીગ્રી પાર કરી ગયો

દક્ષિણ, પ્રશ્વિમથી પ્રશ્વિમનાં ગરમ પવનોની અસરને કારણે સૌરાષ્ટ્રનાં રાજકોટ સહિત રાજયનાં ૯ શહેરોમાં ગરમીનો પારો ૪ર ડિગ્રી પાર કરી ગયો છે અને જેને કારણે આ શહેરોમાં વહેલી સવારથી ગરમીની સાથે…

Breaking News
0

હેલ્થકેર અને શિક્ષણને જીએસટીમાંથી બાકાત રખાયાં

દેશભરમાં આગામી તા.૧ જુલાઈથી અમલમાં આવી રહેલાં ગુડ્‌સ એન્ડ સર્વિસીસ ટેકસ જીએસટી માટે શ્રીનગરમાં મળેલી જીએસટી કાઉન્સીલની બેઠકમાં ગઈકાલે તમામ પ્રકારની સર્વિસનાં દર નક્કી કરવામાં આવ્યા હતાં. જીએસટીમાંથી હેલ્થકેર અને…

Breaking News
0

એન.બી.કાંબલિયા કન્યા વિદ્યાલયને જીલ્લા સ્પોર્ટ સંકુલની મંજુરી

જૂનાગઢની જાણીતી શૈક્ષણિક સંસ્થા એન.બી.કાબંલિયા કન્યા વિદ્યાલયને જીલ્લા સ્પોર્ટ સંકુલની મંજુરી મળી છે ગાંધીનગર ખાતે શાળાનાં પ્રતિનિધિઓને બોલાવી જીલ્લા સ્પોર્ટ સંકુલની માન્યતા તેમજ રાજયનાં રમત-ગમત વિભાગનાં મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી અને…

Breaking News
0

મધુરમથી વાડલાફાટક સુધી વાહનોનાં થપ્પાં લાગ્યાં

જૂનાગઢનાં મધુરમ વિસ્તારથી થોડે દુર વંથલી રોડ ઉપર રોડનું રિસર્ફેસીંગનું કામ ચાલી રહ્યું છે ત્યારે ટ્રાફિક જામ સર્જાયો હતો અને એકાદ કલાક સુધી અનેક વાહન ચાલકો ટ્રાફિકમાં ફસાયા હતા. જા…

Breaking News
0

જૂનાગઢનાં પ્લાસવા ગામની સીમમાંથી દારૂની ફેકટરી ઝડપાઈ

જૂનાગઢ તાલુકાનાં પ્લાસવા ગામની સીમમાં ધમધમતી દારૂની મીની ફેકટરી ઉપર પોલીસે તવાઈ બોલાવી હતી અને સ્થળ ઉપરથી રૂ.ર૪,૮૦૦નો ૧ર૪૦ લીટર દેશી દારૂ રૂ.૬૦ હજારની કિંમતનો ૩૦ હજાર લીટર આથો સહિત…

Breaking News
0

બે દિવસ બાદ રાજયમાં હળવા વરસાદની શકયતા

આ વર્ષે નેઋત્યનું ચોમાસું વહેલું બેસે તેવી શકયતાઓ છે ત્યારે આગામી બે દિવસ બાદ રાજકોટ સહિત રાજયનાં વિવિધ વિસ્તારોમાં હળવા વરસાદ પડવાની શકયતા હવામાન વિભાગે વ્યકત કરી છે.

Breaking News
0

અમીતશાહ ૩૧મી મેનાં રોજ ગુજરાતનાં પ્રવાસે

ગુજરાત વિધાનસભાની ર૦૧૭ની ચુંટણીને લઈને ભાજપ દ્વારા ભારે તૈયારી થઈ રહી છે ત્યારે ભાજપનાં રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ આગામી તા.૩૧ મેનાં રોજ ગુજરાતનાં પ્રવાસે આવી રહ્યાં છે ત્યારે કાર્યકતાઓમાં ભારે…

Breaking News
0

તાલાળા પંથકમાં ઈકો ઝોન વિરૂધ્ધ પોસ્ટર ઝુંબેશ

તાલાળા પંથકમાં ઈકો ઝોન નામનાં કાળા કાયદા સામે ભારે રોષ ઉઠી રહ્યો છે. બંધ, રેલી સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે અને આ દરમ્યાન ઈકો ઝોન વિરૂધ્ધ જનજાગૃતિ લાવવા અવનવાં…

Breaking News
0

ભગવાન સોમનાથનાં સાનિધ્યે ગૌરક્ષક ફિલ્મોનું શુટીંગ કરાયું

સુપ્રસિધ્ધ યાત્રાધામ સોમનાથનાં સાંનિધ્યમાં ગૌરક્ષા નામની ફિલ્મનું શુટીંગ કરવામાં આવી રહ્યું છે આ ફિલ્મનાં ડાયરેકટર મનોજભાઈ નથવાણી છે. આ ફિલ્મનો મુખ્ય હેતુ ગૌ વંશની રક્ષા કરવાનો છે.

Breaking News
0

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અનિલ માધવ દવેનું નિધન

કેન્દ્રીય પર્યાવરણ મંત્રી અનિલ માધવ દવેનું નિધન થતા રાજકીય જગતમાં શોક પ્રસરી જવા પામ્યો છે. બુધવારે મોડી સાંજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટ બેઠકમાં અનિલ માધવ હાજર રહ્યા હતા. …

1 71 72 73 74 75 146