Friday, April 19

જમ્મુ-કાશ્મીરઃ ગુરેઝ સેક્ટરમાં ઘુસણખોરી કરતા બે આતંકી ઠાર

Want create site? Find Free WordPress Themes and plugins.

News2_20150918100003787જમ્મુ કાશ્મીરના ગુરેઝ સેક્ટરમાં સેનાએ ઘુસણખોરી કરતા બે આતંકવાદીઓને ઠાર માર્યા છે. આ દરમિયાન સેનાએ બે AK-47 રાઇફલ પણ મળી રહી. પાકિસ્તાને એકવાર ફરીથઈ યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કરીપૂંછના બાલાકોટ સેક્ટરમાં ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગમાં એક સ્થાનિક નાગરીક ઘાયલ થઈ હતી. ભારતીય સેના તરફથી પણ જડબાતોડ જવાબ આપ્યો હતો. પાકિસ્તાન સેના ગોળીબારી આડમાં આતંકવાદીઓને ભારતમાં ઘુસાડવા માટે પ્રયત્ન કરી રહ્યું છે.

પાકિસ્તાનની સેનાએ પૂંછમાં બાલાકોટ સેક્ટરમાં વીરવાર શામનો ફાયરિંગ કર્યું હતું. ભારતીય ચોકીઓને નિશાન બનાવીને મોર્ટાર છોડવામાં આવ્યા હતા. જોકે, આ હુમલામાં કોઈ નુકસાન થયું નથી. પાકિસ્તાન સેનાએ બુધવાર સાંજે  બાલાકોટ, હમીરપુર, બલનોઈ અને કૃષ્ણા ઘાટી સેક્ટરમાં 120 એમએણના મોર્ટાર શેલ છોડ્યા હતા.

Did you find apk for android? You can find new Free Android Games and apps.

Leave A Reply

84 + = 91

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud