અમેરિકા: ન્યુ ઓર્લિયન્સના એક પાર્કમાં ફાયરિંગ

1448259620_At least 16 hospitalized in New Orleans playground shootingન્યુ ઓર્લિયન્સ તા. 23 નવેમ્બર 2015

અમેરિકાના ન્યુ ઓર્લિયન્સમાં સોમવારા રોજ થયેલી ફાયરિંગમાં ઓછામાં ઓછા 16 લોકોના અહેવાલ સામે આવી રહ્યા છે. ન્યુ ઓર્લિયન્સ પોલીસે પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું કે ફાયરિંગ એક પાર્કમાં થયું છે.

પ્રોલીસ પ્રવક્ત્તા ટેલક ગેમ્બલરે જણાવ્યું કે ન્યુ ઓર્લિયન્સના 9માં વોર્ડમાં બને ફ્રેન્ડ પાર્કમાં ભીડ હતી અને તે દરમિયાન ફાયરિંગનો અવાજ આવ્યો. તેઓ કહ્યું ફાયરિંગમાં ઘાયલ થયેલા લોકોમાંથી 10ને એમ્બ્યુલેન્સ વડે હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યા છે. કેટલાક લોકોને ખાનગી વાહનોમાં લઇ જવામાં આવ્યા છે.

ગેમ્બલે કહ્યું કે તપાસકર્તાઓને હજુ સુધી તે વાતની જાણ નથી કે ઘાયલોની સ્થિતિ કેવી છે અને પાર્કમાં શા માટે ફાયરિંગ થયું. તેઓ કહ્યું કે પાર્કમાં મોટા ભાગે નજીકના વિસ્તારમાં આયોજિત એક પરેડમાં ભાગ લેનાર લોકો હતા. અમારી પાસે અત્યારે એક વિડીયો આવ્યો છે જેમાં ત્યાં હાજર લોકો પરેડમાં ભાગ લઇ છે તેવું જ્ઞાત થાય છે. આ વિડીયો પાર્કના સત્તાધીશોની પરવાનગી વગર બનાવવામાં આવેલો છે.

Leave A Reply