રાહુલ ગાંધી હજી બાળક છેઃ દિલ્હી CM કેજરીવાલ

News2_20151214113008865દિલ્હીના મુખ્મમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ઉપર નિશાન સાધ્યું હતું. કેજરીવાલે રાહુલ ગાંધીને બાળક ગણાવ્યા હતા.

કેજરીવાલના જણાવ્યા પ્રમાણે રાહુલ ગાંધી હજી બાળક છે. તેમની પાર્ટી તેમને કદાચ નહી જણાવ્યું હોય કે, રેલવે કેન્દ્ર સરકાર અંદર આવે છે, દિલ્હી સરકારના અંદર નહીં. ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ નિવેદન આપ્યું હતું કે, આમ આદમી પાર્ટીના વિરોધ પ્રદર્શન અંગે પ્રશ્ન ઉઠાવતા કહ્યું હતું કે, આપની સરકાર છે તો આપ કેમ ધરણા કરે છે?

Leave A Reply