Monday, December 16

બાલિકા વધુ’ની એક્ટ્રેસ પ્રત્યુષાનો આરોપ, પોલીસે મારી છેડતી કરી

p_1_1451970379મુંબઈ : ટીવી એક્ટ્રેસ પ્રત્યુષા બેનર્જીએ આરોપ મુક્યો છે કે, આઠ પોલીસવાળાઓએ તેમની છેડતી કરી છે. આ મતલબની ફરિયાદ પણ તેને પોલીસમાં નોંધાવી છે.

ત્યુષાનો આરોપ 
-કાંદિવલી પોલીસ સ્ટેશનમાં પ્રત્યુષાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે, આઠ પોલીસવાળાઓએ તેના ઘરમાં ઘૂસવાનો પ્રયાસ કર્યો હતો.
-દરવાજા પર એટલા જોરથી ધક્કો માર્યો હતો કે, કથિત રીતે પ્રત્યુષાના ખભ્ભા અને ચહેરા પર ઘાવ થયો હતો.
-બાદમાં પ્રત્યુષાએ 100 નંબર પર ફોન કરીને પોલીસને બોલાવી હતી. ત્યારબાદ જ આ શખ્સો ભાગ્યા હતા.
-પ્રત્યુષા કલર્સની વિખ્યાત સિરિયલ બાલિકા વધુમાં આનંદીનો રોલ કરી ચૂકી છે. ઉપરાંત તેણે બિગ બોસમાં પણ સામેલ થઈ હતી.

Leave A Reply