આનંદીબેન સાથે ના વિમાનનું સુરત ખાતે તાકીદનું ઉતરાણ

IMG-20160730-WA0049 (1)

 

 

 

 

 

 

 

આજ રોજ ૬૭ માં વન મહોત્સવ નિમિતે આમ્રવન લોકાર્પણ આનંદી બેન ના વરદ હસ્તે રાખવાના કાર્યક્રમમાં હાજરી આપવા વલસાડ જતા હતા ત્યારે આ ઘટના બનવા પામી હતી દમણ ખાતે વાતાવરણ સારુ ન હોવાના કારણે આનંદીબેન સાથેના વિમાનનુ સુરત ખાતે તાકીદનુ ઉતરાણ કરવાની ફરજ પડી હતી

Leave A Reply