રાજ્યમાં નાના વાહનો માટે ટોલટેક્ષ માફ કરવાનો નિર્ણય કરતા મુખ્યમંત્રીશ્રી

489504-anandiben-patel17.05.16 44509915રાજ્યમાં નાના વાહનો માટે ટોલટેક્ષ માફ કરવાનો નિર્ણય કરતા મુખ્યમંત્રીશ્રી
આગામી ૧૫મી ઓગષ્ટથી રાજ્યવ્યાપી અમલ

મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબહેન પટેલે રાજ્યમાં હાઇવે – મુખ્ય ધોરી માર્ગો ઉપર લેવાતા વાહન ટોલટેક્ષમાંથી મોટરકાર જેવા નાના વાહનોને સંપૂર્ણ મૂક્તિ આપવાની જાહેરાત કરી છે. આગામી સ્વાતંત્ર્યદિન ૧૫મી ઓગષ્ટ-૨૦૧૬થી રાજ્યવ્યાપી અમલ કરાવાશે, તેમ તેમણે જણાવ્યું છે.

મુખ્યમંત્રીશ્રીએ રાજ્યના નાના વાહનચાલકોને ટોલટેક્ષ ભરવામાંથી આર્થિક રાહત આપતા આ મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે.

Leave A Reply