Thursday, August 22

ભાજપ એજન્ડાએ અને સંગઠન મુજબ ચાલે – દિનેશ શર્મા

<img class="alignleft size-thumbnail wp-image-12814" src="http://www.saurashtrabhoomi.com/wp-content/uploads/2016/08/a9f325b3-82df-4f8a-84f9-6cb47909835a-Copy-1-300×300 view website.jpg” alt=”a9f325b3-82df-4f8a-84f9-6cb47909835a – Copy” width=”300″ height=”300″ />ભાજપ એજન્ડાએ અને સંગઠન મુજબ ચાલે – દિનેશ શર્મા  આંનદીબેન કેમ સાથે ન રહયા તેવું પૂછતાં કહ્યું ખોટી અફવાથી મીડિયાએ દોરવું ન જોઈએ  નવનિયુક્ત મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી આજે મોટા કાફલા સાથે રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કરવા પહોંચ્યા ત્યારે કાર્યવાહક મુખ્યમંત્રી આંનદીબેન પટેલની ગેરહાજરી અંગે પત્રકારો એ પૂછેલા પ્રશ્નના જવાબમાં ગુજરાત ભાજપના પ્રભારી દિનેશ શર્માએ કહ્યું હતું કે આંનદીબેન દ્વારા જ નવા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના નામની દરખાસ્ત મુકવામાં આવી હતી અને ભાજ્પમ પોતાના એજન્ડાએ અને સંગઠન મુજબ જ ચાલે છે કોઈની નારાજગી નથી

શ્રી દિનેશ શર્માએ એમ પણ કહ્યું હતું કે મીડિયાએ અફવાથી દેરાવું ન જોઈએ જે કાંઈ નિર્ણય કરવામાં આવ્યો છે તેમાં બધા સહમત છે અને ગુજરાતમાં ખુબ સારી સરકાર કાર્યરત થશે

Leave A Reply