Wednesday, April 1

ગણપત વસવાનું વિધાનસભાના અધ્યક્ષ પદેશ થી રાજીનામુ

<img class="alignleft size-thumbnail wp-image-12839" src="http://www.saurashtrabhoomi project management apps.com/wp-content/uploads/2016/08/Untitled-4-copy-300×300.jpg” alt=”Untitled-4 copy” width=”300″ height=”300″ />પદેશ અધ્યક્ષ બનાવવામાં આવે તેવી શક્યતા

ગાંધીનગર તા -6
ગુજરાતમાં આવતીકાલે નવા મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી શપથ ગ્રહણ કરવાના છે ત્યારે ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ ગણપતભાઈ વસાવા એ વિધાનસભાના અધ્યપદેથી રાજીનામુ આપી દેતા રાજકીય વાતાવરણ વધુ ગરમાયુ છે અત્યારે આ લખાય રહ્યું છે ત્યારે વિધાનસભાના અધ્યક્ષ પદેથી ગણપતભાઈ વસવાનું રાજીનામુ આવી જતા ભારે ચર્ચા જાગી છે બીજીબાજુ સૂત્રોનું માનીએ તો ગણપતભાઈ વસાવાને ગુજરાત પ્રદેશ ભાજપના અધ્યક્ષ બનાવવામાં આવે તેવી શક્યતા છે જો એવું ન થાય તો તેમને કેબિનેટમાં મહત્વનું સ્થાન પણ મળી શકે છે

Leave A Reply