Wednesday, April 1

વિજય રૂપાણીએ લીધા મુખ્યમંત્રી પદના શપથ

300x250-vijat_rupani_take_oath– નીતિનભાઇએ રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકે શપથ લીધા

– પ્રધાનમંડમાં નવા ચહેરાને પ્રાધાન્ય આપવામાં આવ્યું

– જાણો કોને બનાવ્યા કેબિનેટ અને રાજ્યકક્ષાના મંત્રી

– પાટીદારને રીઝવવાના પુરતા પ્રયાસો કરાયો

અમદાવાદ, તા. 7 ઓગસ્ટ 2016

ગુજરાતના 16માં મુખ્યમંત્રી તરીકે વિજય રૂપાણી આજે સત્તારૂઢ થયા છે. તેમની સાથે નીતિન પટેલે રાજ્યના ડેપ્યુટી મુખ્યમંત્રી તરીકે શપથ ગ્રહણ કર્યાં.

વિજય રૂપાણી અને નીતિન પટેલની સાથે જ પ્રધાનમંડળમાં સામેલ નવા ચહેરાને પણ શપથ ગ્રહણ કરાવામાં આવ્યાં છે. રૂપાણીના પ્રધાનમંંડમાં ઘણા નવા ચહેરા સામેલ કરવામાં આવ્યાં છે.

 

વિજય રૂપાણીના કેબિનેટ મંત્રીઓ
– નીકિનકુમાપ રતિલાલ પટેલ

– ભુપેન્દ્ર સિંહ મનુભા ચુડાસમા – કેબિનેટ મંત્રી

– ગણપતભાઇ વેસ્તાભાઇ વસાવા

– તીમનભાઇ ધરમશીભાઇ સાપારિયા

– બાબુભાઇ ભીમાભાઇ બોખીરિયા

– આત્મારામ મકનભાઇ પરમાર

– દિલીપકુમરા વીરજી ઠાકોર

– જયેશકુમરા વિઠ્ઠલ રાદડિય

રાજ્યકક્ષાના મંત્રીઓ
– શંકરભાઇ લગધીરભાઇ ચૌધરી

– પ્રદીપસિંહ ભગવતસિંહ જાડેજા

– જયંતીભાઇ રામજીભાઈ કવાડિયા

– નાનુભાઇ ભગવાનભાઇ વાનાણી

– પુરૂષોત્તમભાઇ ઓધવજીભાઇ સોલંકી

– જશાભાઇ ભાણાભઇ બારડ

– બચુભાઇ મગનભાઇ ખાબડ

– જયદ્રથસિંહજી ચંદ્રસિંહજી પરમાર

– ઇશ્વરસિંહ ઠાકોરભાઇ પટેલ

– વલ્લભભાઇ ગોબરભાઇ કાકડિયા

– રાજેન્દ્ર સૂર્યપ્રસાદ ત્રિવેદી

– રોહિતભાઇ પટેલ

– કેશાજી શિવાજી ચૌહાણ

– વલ્લભભાઇ વશરામભાઇ વઘાસિયા

– નિર્મલાબેન સુનિલભાઇ વાઘવાણી

– શબ્દશરણ ભાઇલાલભાઇ તડલી

Leave A Reply