Wednesday, April 1

મંત્રીઓને કરાઇ ખાતાની ફાળવણી

Untitled-1જાણો મંત્રી મંડળમાં કોણને મળ્યું કયું ખાતું?

 

મંત્રીશ્રીઓને ફાળવવામાં આવેલા વિભાગો આ પ્રમાણે છે:-

ક્રમ નામ અને હોદ્દો વિષય ફાળવણીની વિગત
મુખ્યમંત્રીશ્રી
1.     શ્રી વિજયકુમાર રમણીકલાલ રૂપાણી સામાન્ય વહીવટ, વહીવટી સુધારણા અને તાલીમ, ઉધોગ, ગૃહ, ખાણ ખનિજ, બંદરો, માહિતી પ્રસારણ, સાયન્સ અને ટેકનોલોજી, તમામ નીતિઓ, ક્લાઈમેટ ચેન્જ, આયોજન, કોઈ મંત્રીશ્રીઓને ન ફાળવેલ હોય તેવી તમામ બાબતો
મંત્રીશ્રીઓ
2.     શ્રી નીતિનકુમાર રતિલાલ પટેલ    (નાયબ મુખ્યમંત્રીશ્રી) નાણા, શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ, માર્ગ અને મકાન, પાટનગર યોજના, નર્મદા, કલ્પસર, પેટ્રોકેમિકલ્સ
3.     શ્રી ભુપેન્દ્રસિંહ મનુભા ચુડાસમા મહેસુલ, શિક્ષણ (પ્રાથમિક, માધ્યમિક, પ્રૌઢ), ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ, વૈધાનિક અને સંસદીય બાબતો
4.     શ્રી ગણપતભાઈ વેસ્તાભાઈ વસાવા આદિજાતી વિકાસ, પ્રવાસન, વન
5.     શ્રી ચીમનભાઈ ધરમશીભાઈ સાપરિયા કૃષિ, ઉર્જા
6.     શ્રી બાબુભાઈ ભીમાભાઈ બોખીરિયા પાણી પુરવઠો, પશુપાલન અને ગૌસંવર્ધન, મત્સ્યોધોગ, નાગરિક ઉડ્ડયન, મીઠા ઉધોગ
7.     શ્રી આત્મારામ મકનભાઈ પરમાર સામાજીક ન્યાય અને અધિકારિતા (અનુસુચિત જાતિઓનું કલ્યાણ, સામાજીક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગોનું કલ્યાણ સહિત), મહિલા અને બાળ ક્લ્યાણ 
8.     શ્રી દિલીપકુમાર વીરાજી ઠાકોર શ્રમ અને રોજગાર, ડીઝાસ્ટર મેનેજમેન્ટ, યાત્રાધામ વિકાસ
9.     શ્રી જયેશકુમાર વિઠ્ઠલભાઈ રાદડિયા અન્ન, નાગરિક પુરવઠો અને ગ્રાહકોની બાબતો, કુટિર ઉધોગ, છાપકામ અને લેખન સામગ્રી

…૧…

 

 

 

વિભાગોની ફાળવણી…                                 …ર…

રાજયકક્ષાનાં મંત્રીશ્રીઓ  
10.        શ્રી શંકરભાઈ લગધીરભાઈ ચૌધરી આરોગ્ય અને પરિવાર કલ્યાણ, તબીબી શિક્ષણ, પર્યાવરણ (તમામ સ્વતંત્ર હવાલો) અને શહેરી વિકાસ
11.        શ્રી પ્રદીપસિંહ ભગવતસિંહ જાડેજા પોલીસ આવાસો, સરહદી સુરક્ષા, નાગરિક સંરક્ષણ, ગૃહ રક્ષક દળ, ગ્રામ રક્ષક દળ, જેલ, નશાબંધી આબકારી, કાયદો અને ન્યાયતંત્ર, દેવસ્થાન, સ્વૈચ્છિક સંસ્થાઓનું સંકલન, બિન નિવાસી ગુજરાતી પ્રભાગ, પ્રોટોકોલ  (તમામ સ્વતંત્ર હવાલો) અને ગૃહ, ઉર્જા
12.        શ્રી જયંતિભાઈ રામજીભાઈ કવાડિયા પંચાયત, ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ(તમામ સ્વતંત્ર હવાલો)
13.        શ્રી નાનુભાઈ ભગવાનભાઈ વાનાણી જળસંપત્તિ (સ્વતંત્ર હવાલો), પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ
14.        શ્રી પરષોત્તમભાઈ ઓધવજીભાઈ  સોલંકી મત્સ્યોધોગ
15.        શ્રી જશાભાઈ ભાણાભાઈ બારડ પાણી પુરવઠા, નાગરિક ઉડ્ડયન, મીઠાઉધોગ
16.        શ્રી બચુભાઈ મગનભાઈ ખાબડ પશુપાલન, ગૌસંવર્ધન
17.        શ્રી જયદ્રથસિંહજી ચંદ્રસિંહજી પરમાર માર્ગ અને મકાન, ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ
18.        શ્રી ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ સહકાર (સ્વતંત્ર હવાલો)
19.        શ્રી વલ્લભભાઈ ગોબરભાઈ કાકડિયા વાહન વ્યવહાર (સ્વતંત્ર હવાલો)
20.        શ્રી રાજેન્દ્ર સૂર્યપ્રસાદ ત્રિવેદી રમત – ગમત, યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ (સ્વતંત્ર હવાલો), યાત્રાધામ વિકાસ
21.        શ્રી કેશાજી શિવાજી ચૌહાણ સામાજીક અને શૈક્ષણિક પછાત વર્ગોનું કલ્યાણ
22.        શ્રી રોહિતભાઈ પટેલ ઉધોગ, ખાણ ખનિજ, નાણા
23.        શ્રી વલ્લભભાઈ વશરામભાઈ વઘાસિયા કૃષિ, શહેરી ગૃહ નિર્માણ
24.        શ્રીમતી નિર્મલાબહેન સુનિલભાઈ વાધવાણી  મહિલા અને બાળ ક્લ્યાણ
25.        શ્રી શબ્દશરણ ભાઈલાલભાઈ તડવી વન અને આદિજાતિ વિકાસ 

પ્રધાનોને ચેમ્બરોની ફાળવણી કરવામાં આવી છે. કેબિનેટ અને રાજ્ય કક્ષાના પ્રધાનોને કયા માળે, કઈ ચેમ્બર ફાળવવામાં આવી છે, તેની વિગત નીચે પ્રમાણે છે.

કેબિનેટ પ્રધાનો

– વિજયભાઇ  રૂપાણી (સ્વર્ણિમ સંકુલ-1માં ત્રીજા અને ચોથા માળે, મુખ્યમંત્રીનું કાર્યાલય)

– નીતિનભાઇ પટેલ (સ્વર્ણિમ સંકુલ-1માં બીજા માળે, ચેમ્બર નંબર 1)

– ભૂપેંદ્રસિંહ ચૂડાસમા (સ્વર્ણિમ સંકુલ-1માં બીજા માળે, ચેમ્બર નંબર 4)

– બાબુભાઈ બોખીરિયા (સ્વર્ણિમ સંકુલ-1માં પહેલાં માળે, ચેમ્બર નંબર 3)

– જયેશભાઇ રાદડિયા (સ્વર્ણિમ સંકુલ-1માં પહેલાં માળે, ચેમ્બર નંબર 4)

– ગણપતભાઇ વસાવા (સ્વર્ણિમ સંકુલ-1માં બીજા માળે, ચેમ્બર નંબર 2)

– આત્મારામભાઇ પરમાર (સ્વર્ણિમ સંકુલ-1માં બીજા માળે, ચેમ્બર નંબર 3)

– દિલીપભાઇ ઠાકોર (સ્વર્ણિમ સંકુલ-1માં પહેલાં માળે, ચેમ્બર નંબર 2)

– ચીમનભાઈ સાપરિયા (સ્વર્ણિમ સંકુલ-1માં પહેલાં માળે, ચેમ્બર નંબર 1)

રાજ્ય કક્ષાના પ્રધાનો

– શંકરભાઈ ચૌધરી (સ્વર્ણિમ સંકુલ-2માં પહેલાં માળે, ચેમ્બર નંબર 5)

– પ્રદિપસિંહ જાડેજા (સ્વર્ણિમ સંકુલ-2માં ત્રીજા માળે, ચેમ્બર નંબર 4)

– જયંતિભાઈ કવાડિયા (સ્વર્ણિમ સંકુલ-2માં બીજા માળે, ચેમ્બર નંબર 2)

– નાનુભાઈ વાનાણી (સ્વર્ણિમ સંકુલ-2માં બીજા માળે, ચેમ્બર નંબર 3)

– પરશોત્તમભાઇ સોલંકી (સ્વર્ણિમ સંકુલ-2માં ચોથા માળે, ચેમ્બર નંબર 2)

– જશાભાઈ બારડ (સ્વર્ણિમ સંકુલ-2માં ચોથા માળે, ચેમ્બર નંબર 3)

– બચુભાઈ ખાબડ (સ્વર્ણિમ સંકુલ-2માં પહેલાં માળે, ચેમ્બર નંબર 3)

– જયદ્રથસિંહ પરમાર (સ્વર્ણિમ સંકુલ-2માં ત્રીજા માળે, ચેમ્બર નંબર 1)

– ઈશ્વરસિંહ પટેલ (સ્વર્ણિમ સંકુલ-2માં ચોથા માળે, ચેમ્બર નંબર 1)

– વલ્લભભાઇ કાકડિયા (સ્વર્ણિમ સંકુલ-2માં ત્રીજા માળે, ચેમ્બર નંબર 3)

– રાજેંદ્રભાઇ ત્રિવેદી (સ્વર્ણિમ સંકુલ-2માં ત્રીજા માળે, ચેમ્બર નંબર 5)

– કેશાજીભાઇ ચૌહાણ (સ્વર્ણિમ સંકુલ-2માં બીજા માળે, ચેમ્બર નંબર 1)

– રોહિતભાઇ પટેલ (સ્વર્ણિમ સંકુલ-2માં બીજા માળે, ચેમ્બર નંબર 4)

– વલ્લભભાઈ વઘાસિયા (સ્વર્ણિમ સંકુલ-2માં બીજા માળે, ચેમ્બર નંબર 5)

– નિર્મલાબેન વાધવાની (સ્વર્ણિમ સંકુલ-2માં પહેલાં માળે, ચેમ્બર નંબર 2)

– શબ્દશરણભાઇ તડવી (સ્વર્ણિમ સંકુલ-2માં પહેલાં માળે, ચેમ્બર નંબર 4)

Leave A Reply