Wednesday, April 1

કાશ્મીરી યુવાઓના હાથમાં પથ્થર નહીં, લેપટોપ-પુસ્તકો હોવા જાઈએ – નરેન્દ્ર મોદી

imgresકાશ્મીરની તંગ પરિÂસ્થતિ પર ૩૨ દિવસે મોદી બોલ્યા- બાળકોના હાથમાં પથ્થર હોવાનું દુઃખ, ચંદ્રશેખર આઝાદની જન્મભૂમિ ભાભરની કરી મુલાકાત, કેન્દ્રીય મંત્રીઓ કરશે શહીદોના ગામોની મુલાકાત

વડાપ્રધાન મોદીએ આજે દેશના મહાન ક્રાંતિકારી શહિદ ચંદ્રશેખર આઝાદના જન્મસ્થળ ભાબરા ખાતેથી ‘આઝાદી ૭૦ સાલ, યાદ કરો કુરબાની’ ઝૂંબેશનો પ્રારંબ કરાવ્યો. મધ્યપ્રદેશના અલિરાજુરમાં આવેલ ચંદ્રશેખર આઝાદની પ્રતિમાને પુષ્પાંજલી અર્પી ઝૂંબેશની શરૂઆત કરાવતા વડાપ્રધાને દેશના કશ્મીર સહિતના વિવિધ મુદ્દે લોકોને સંબોધન કર્યું હતું.
વડાપ્રધાને કÌšં કે, ‘આપણા પૂર્વજાએ દેશની આઝાદી માટે પોતાનુ સર્વસ્વ ત્યાગી દીધું હતું. પોતાના પ્રાણ સુદ્ધા હોમી દીધા હતા. આપણામાંથી મોટાભાગના સ્વતંત્ર ભારતમાં જન્મ્યા છીએ, ભલે આપણે દેશની આઝાદીમાં ભાગ ન ભજવી શક્્યા પરંતુ હવે દેશના ઉત્થાન માટે તો જીવી જ શકીએ. આઝાદીની લડાઈના શહિદોના સપના પૂરા કરવાએ આપણી ફરજ છે. બધાને દેશ માટે મરવાનું સૌભાગ્ય નથી મળતું પરંતુ દેશ માટે જીવી શકાય છે. આજના દિવસે જ ગાંધીજીએ અંગ્રેજાને ‘Âક્વટ ઈÂન્ડયા’ના નારા સાથે દેશ છોડવા માટે હાકલ કરી હતી.’
વડાપ્રધાને વધુમાં કÌšં કે, ‘આજે દેશની આઝાદીને ૭૦ વર્ષ થવા આવ્યા હજુ પણ આપણે ઘણા પાછળ છીએ. આપણી દિકરીઓ શિક્ષાથી વંચિત છે. દેશના કેટલાય ગામમાં હજુ વિજળી પહોંચી નથી. હવે આપણે જા વિકાસ સાધવો હશે તો તે માટે મારા-તારાનો ભેદ ભૂલી ટીમ ઈÂન્ડયાના સ્વરૂપે સંકલ્પ કરવો પડશે. પક્ષહિત કરતા રાષ્ટÙહિતને સર્વોપરી ગણવું પડશે. મને આનંદ છે કે દેશની સંસદમાં આ સત્રમાં બધા સાથે મળીને લોકહિતના કાયદા પાસ કરી રહ્યા છે.’
વડાપ્રધાને પોતાના વક્તવ્યમાં કશ્મીર સમસ્યા મામલે બોલતા કÌšં કે, ‘કશ્મીર દેશવાસીઓ માટે સ્વર્ગ ભૂમી છે. દેશનો દરેક નાગરીક કશ્મીરીઓને તેટલો જ પ્રેમ કરે છે જેટલો પોતાના ભાઈ-બહેનને કરે છે. પરંતુ કેટલાક લોકો કશ્મીરની મહાન પરંપરાને નુકશાન પહોંચાડવા કામ કરી રહ્યા છે. અમે કશ્મીરને નવી ઉંચાઈ આપવા માગીએ છીએ. કશ્મીર હંમેશાથી ભારતનો અખંડ હિસ્સો રહ્યો છે અને રહેશે. જેટલા હિંદુસ્તાનના અન્ય વિસ્તારમાં વસતા લોકો સ્વતંત્ર છે તેટલા જ કશ્મીરીઓ પણ સ્વતંત્ર છે. અમે કશ્મીરી યુવાનોને રોજગાર દેવા માગીએ છીએ. દેશની મુખ્યધારામાં જાડીને એક ઉચ્ચ જીવનશૈલી આપવા માગીએ છીએ.’
વડાપ્રધાને અંતમાં કÌšં કે, ‘હું કશ્મીરના યુવાનોને આહ્વાહન કરું છું કે આવો સાથે મળીને આપણે ફરી એકવાર કશ્મીરને ભારતનું જ નહીં દુનિયાનું સ્વર્ગ બનાવીએ. જા તમે બંદુકોને દુર કરશો તો આ લાલ થઈ ગયેલી ધરતી પાછી હરીયાળી થશે. કશ્મીરીઓ શાંતિ ઇચ્છી રહ્યા છે તો તે આપવા અમે શક્્ય તેટલું બધું કરીશું’
વડાપ્રધાન મોદી આજથી સમગ્ર દેશમાં ’૭૦ સાલ આઝાદી- જરા યાદ કરો કુરબાની’ કાર્યક્રમની શરૂઆત કરાવી હતી. ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ આ ઝુંબેશ દ્વારા દેશના લોકોમાં રાષ્ટÙભાવનાને પ્રબળ બનાવવાનો ઈરાદો છે.
વૈંકયા નાયડુએ વધુમાં કÌšં કે ‘આ ઝૂંબેશ દ્વારા દેશના લોકોમાં પહેલા રાષ્ટÙ બાદમાં વ્યÂક્ત એ ભાવના વિકસીત કરવા માગીએ છીએ. સ્વતંત્રતા સેનાનીઓએ આઝાદીની લડાઈમાં આપેલ મહાન બલિદાનોની લોકોને ફરી યાદ અપાવશે.’ તેમજ અંતમા તેમણે કÌšં કે ‘આ ઉપરાંત લોકોમાં રાÂષ્ટÙયતા તથા દેશભÂક્તની ભાવના પ્રબળ બનાવવા ૧૫ ઓગસ્ટથી એક સપ્તાહ સુધી દેશમાં તિરંગા યાત્રા કાઢવામાં આવશે.’

Leave A Reply