Friday, December 13

સંત શ્રી પ્રમૂખ સ્વામી મહારાજ બ્રહ્મલીન

13-03-01-063f-300x200છેલ્લા કેટલાક સમયથી બીમાર રહેલા સ્વામીનારાયણ સંપ્રદાયના સર્વેસર્વા એવા પ્રમુખ સ્વામીનુ નિધન થયું છે. આ સમાચારથી સમગ્ર સ્વામીનારાયણ પંથમાં દુખનુ મોજુ ફરી ગયું છે.

સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી અનુસાર, સ્વામીનારાયણ સંપ્રદાયના પ્રમુખ સ્વામી મહારાજ બ્રહ્મલીન થયા છે. તેઓ છેલ્લા કેટલાક સમયથી બીમાર હતા. સાળંગપુર આવેલા સ્વામીનારાયણ મંદિર ખાતે પ્રમુખ સ્વામી નારાયણે છેલ્લા શ્વાસ લીધા છે. પ્રમુખ સ્વામી મહારાજના સ્વર્ગવાસથી તેમના ભક્તોમાં ઘેરા શોકની લાગણી ફરી વળી છે.

Leave A Reply