Monday, April 22

કાયદાની અમલવારી અને જનમાર્ગદર્શન માટે રાજ્યમાં સેમિનાર, હેલ્પડેસ્કનું નિર્માણ કરાશે : નાયબ મુખ્યંત્રી શ્રી નીતિનભાઇ પટેલ

Want create site? Find Free WordPress Themes and plugins.

GST- Dy.CM 09082016(1)
GST- Dy.CM 09082016(2)
GST- Dy.CM 09082016(5)

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

ગાંધીનગર ખાતે વેપાર જગતના વિવિધ એસોસિએશનોના મંતવ્યો જાણવા બેઠક યોજાઇ

ગુજરાતનાં ઈતિહાસમાં પ્રથમ વખત સૌથી વધુ હજયાત્રાએ જનારા ૭૫૦૦થી પણ વધારે હજયાત્રીઓના વિદાય શુભેચ્છા સમારંભમાં કેન્દ્રીયમંત્રી શ્રી મુખ્તાર અબ્બાસ નકવીજી ઉપસ્થિત રહી ગુજરાતના હજયાત્રીઓને પ્રસ્થાન કરાવશે. આ પ્રસંગે રાજ્ય ગૃહ મંત્રી શ્રી પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહીને હજયાત્રીઓને શુભેચ્છા પાઠવશે.

આગામી તા.૨૧/૦૮/૨૦૧૬, રવિવારની વહેલી સવારે ૦૬-૦૦ કલાકે અમદાવાદ સરદાર વલ્લભભાઈ આંતરરાષ્ટ્રીય વિમાન મથકનાં હજ ટર્મીનલ-૩ ખાતે હજયાત્રી વિદાય શુભેચ્છા સમારંભ અને ભારતીય હજ ગુડવીલ મિશન-૨૦૧૬માં નાયબ અધ્યક્ષ પદે પસંદગી પામેલા ગુજરાત રાજ્યના હજ કમિટિના ચેરમેન પ્રિન્સિપાલ મોહમદ અલી કાદરીનો સન્માન સમારંભ, ગુજરાત રાજ્ય હજ કમિટિના સભ્યશ્રીઓને હજ-૨૦૧૫ની સુંદર કામગીરી માટે સન્માન સ્મૃતિચિન્હ આપવાનો અને ગુજરાત રાજ્યના હજ યાત્રીઓને હજ માટે રવાનગી કરાવવાનો ત્રિવિધ કાર્યક્રમ ભારત સરકારના લધુમતિ મંત્રાલય બાબતોના કેન્દ્રીય મંત્રીશ્રી મુખ્તાર અબ્બાસ નકવીજીના અધ્યક્ષ સ્થાને યોજાશે.

વધુમાં હજ યાત્રી વિદાય શુભેચ્છા હજ ગુડવીલ મીશનના ગુજરાતી પ્રતિનિધિ અભિવાદન ગુજરાત હજ કમિટિના સભ્યશ્રીઓને સન્માનવાના ત્રિવિધિ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી પ્રદિપસિંહ જાડેજા, લઘુમતિ વિભાગના ચેરમેનનો, વાઈસ ચેરમેનો, ગુજરાતના પ્રદેશ લઘુમતી મોરચાના પ્રભારીઓ રાજ્યના પ્રદેશ મહામંત્રી શ્રી કે. સી. પટેલ, મુસ્લીમ સંસ્થાઓના મુખ્ય પ્રિતિનિધિઓ અને ગુજરાત રાજ્ય હજ કમિટિના નેજા હેઠળ સેવાકાર્ય કરતી સેવાભાવી સંસ્થાઓના કાર્યકરો ઉપસ્થિત રહેશે. હજ-૨૦૧૬ની પ્રથમ ફલાઈટના પ્રારંભ માટે સમગ્ર ગુજરાતના મુસ્લીમ સમાજમાં એક અનેરો ઉત્સાહ અને થનગનાટ જોવા મળી રહ્યો છે, તેમ ગુજરાત રાજ્ય હજ કમિટિના સભ્યશ્રીઓને અને કાર્યક્રમ સંયોજક સૈયદ રફિક બાપુ લીમડાવાળાની અખબારી યાદીમાં જણાવાયું છે.

Did you find apk for android? You can find new Free Android Games and apps.

Leave A Reply

7 + 2 =

Protected with IP Blacklist CloudIP Blacklist Cloud