255 માછીમારો પાકિસ્તાન નેવીની હિરાસતમાં

images સૌરાષ્ટ્રના રહેવાસી મોટાભાગના

રાજકોટ તા. 15 સપ્ટેમ્બર 2016
પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સીએ 36 માછીમારોને બુધવારે આંતરાષ્ટ્રીય સમુદ્રી સીમારેખા નજીકથી પકડી લીધા છે. છ નાવમાં સવાર 36 માછીમારો દરિયો ખેડી રહી હત્યા ત્યારે પાકે. તેમને કેદ કર્યા છે.
પોરબંદરના માછીમાર એસોસિએશનના અધ્યક્ષ ભરત મોદીના જણાવ્યા અનુસાર આ છ નાવડીઓ પોરબંદરમાં રજિસ્ટર છે. એસોસિએશન તપાસ કરી રહ્યુ છે પરંતુ હજુ સુધી માછીમારો ક્યાના રહેવાસી હતા તે જાણવા મળ્યુ નથી. અત્યારે તે ક્યાંના રહેવાસી છે.
16મી ઓગસ્ટે માછલી પકડવાની સિઝન શરૂ થયા પછી આ બીજીવાર પાક. મરિને ગુજરાતના માછીમારોને બોટ સહિત પકડી લઈને તેમની હિરાસતમાં લઈ લીધા છે. આઠમી સપ્ટેમ્બરે પણ એક નાવમાં સવલાર 6 માછીમારોને પાક. મરિને પકડી લીધા હતા. જાન્યુઆરી 2016 પથી ગુજરાતના જુદા જુદા કસબાઓમાં રહેવાવાળા 255 માછીમારોને પોતના જળક્ષેત્રમાં માછલી પકડતી વખતે પાક. પકડી ચુકી છે. આમાંથી મોટાભાગના માછીમારો સૌરાષ્ટ્રના રહેવા વાળા છે.

Leave A Reply