પાક. ની હવે ખેર નથીઃ સીઝ ફાયરમાં બે આતંકી ઠાર

imgres– સીમા પર ફાયરીંગ મુદ્દે ભારત લઈ શકે છે મોટો નિર્ણય

– જમ્મૂ કાશ્મીરમાં પૂંછમાં બે જવાન શહીદ

અમદાવાદ, તા my sources. 29 સપ્ટેમ્બર 2016

સીઝફાયરનું ઉલ્લઘંન કરીને ફરીથી પાકે. ફાયરિંગ કરતા ભારતીય સેનાએ પણ વળતો જવાબ આપ્યો હતો. જેમાં પાક. સેનાના બે સૈનિક માર્યા ગયા છે. પૂંછ વિસ્તારમાં બે જવાન શહિદ
સુરક્ષા મામલે તાત્કાલિક પીએમમએ બેઠક બોલાવી છે. જેમાં સુરક્ષાપ્રધાન સહિત સેનાની ત્રણેય પાંખના વડા પણ હાજર રહ્યા છે.
આ બેઠકમાં ગૃહ પ્રધાન રાજનાથસિંહ, અરૂણ  જેટલી, પારિકર, સુષમા સ્વરાજ સહિત તમામ સુરક્ષા એજન્સીઓના વડાઓ અને પાયદળ, હવાઈ દળ, નૌકાદળના વડાઓ હાજર રહ્યા હતા.
નૌગામ ને હંદવાડામાં બે પાક સૈનિક માર્યા ગયા છે. પૂંછ એન્કાઉન્ટર મામલે વિદેશમંત્રાલય મોટો નિર્ણય આપી શકે છે.

Leave A Reply