અસમમાં ULFAના આતંકીઓ સામે સેનાનું એન્કાઉન્ટરઃ એક જવાન શહિદ, 4 ઘાયલ

asam-324x235– આતંકવાદી ગૃપ સાથેની લડાઈ હજુ ચાલુ

અસમ, તા. 19 નવેમ્બર 2016, શનિવાર

અસમમાં ULFAના આતંકીઓ સામે સેનાની મુઠભેઢ થઈ છે જેમાં એક જવાન શહિદ થી ચૂક્યો છે અને ચાર જવાન ઘાયલ થયા છે હજુ આ મુઠભેડ ચાલુ છે.

અસમના તિનસુકિયા જિલ્લાના પેન્ગરીમાં  ULFAના આંતકીઓ સાથે સેનાની અથડામણ ચાલુ છે. તેમાં સેનાનો ત્રણ જવાન શહીદ થયા છે. આંતકીઓએ  સેનાની ગાડીને બ્લાસ્ટથી ઉડાવી દીધી છે.  આસામના ડીજીપી મુકેશ સહાયે જણાવ્યું કે,ઘાયલ જવાનને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.

તિનસુકિયાના ડિગેબોઈ વિસ્તારમાં જવાનો અને શંકાસ્પદ આતંકી વચ્ચે અથડામણ ચાલુ છે. રિપોર્ટ્સ મુજબ ટેરરિસ્ટે સેનાની એક ગાડીને વિસ્ફોટથી ઉડાવી દીધી છે.

Leave A Reply