Friday, December 13

બિલખામાં ગત મોડી રાત્રે બે દુકાનમાં લાગી આગ

જૂનાગઢ જીલ્લાનાં બિલખા ખાતે ગત મોડીરાત્રીનાં એક કોમ્પ્લેક્ષમાં આગ લાગી હતી. વિઠ્ઠલભાઈ રૈયાણીનાં રાજ કોમ્પ્લેક્ષમાં ગઈકાલે શોર્ટસ‹કટનાં કારણે આગ ભભુકી ઉઠતાં ઈલેકટ્રોનિક અને એગ્રોની બે દુકાનો બળીને ખાખ થઈ ગઈ હતી.

Leave A Reply