Thursday, April 9

જૂનાગઢમાં કેસરકેરીનું થયું આગમન

સોરઠની ખુશ્બુદાર અને મીઠી મધમધતી કેસર કેરીનું ઉત્પાદન આ વર્ષે મોટા પાયે થઈ રહ્યું છે ત્યારે કેરીની આવકની આતુરતા પૂર્વક રાહ જાવાઈ રહી છે ત્યારે જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં ગઈકાલે કેસરકેરીની આવક શરૂ થઈ છે પ્રથમ દિવસે યાર્ડમાં ચાર-પાંચ બોકસ કેરીનાં વહેંચાવા આવ્યા હોવાનું જાણવા મળે છે.

Leave A Reply