Thursday, April 9

આવતીકાલે ગુજરાત ભાજપ દ્વારા વિજયોત્સવ મનાવાશે

ઉત્તરપ્રદેશ ઉત્તરાખંડમાં પ્રચંડ બહુમતી તેમજ ગોવા અને મણિપુરમાં સરકાર બનાવવામાં આવી છે આ નિમિતે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પાર્ટી દ્વારા વિધાનસભાની ચુંટણીઓમાં મળેલી જવંલત સફળતાનો વિજય ઉત્સવ મનાવવા માટે ભાજપનાં સાંસદો, ધારાસભ્યો, મંત્રીઓથી માંડી બુથ લેવલનાં કાર્યકરો દ્વારા લોકસંપર્ક કરવામાં આવી રહેલ છે તેમજ આવતીકાલે ૧૮ મી માર્ચે ગુજરાતનાં તમામ જીલ્લા મહાનગરમાં વિજયોત્સવનાં કાર્યક્રમો યોજવામાં આવનાર હોવાનું જાણવા મળે છે

Leave A Reply