આવતીકાલે જૂનાગઢમાં વિનામુલ્યે નેત્ર નિદાન કેમ્પ

જૂનાગઢનાં ઝાંઝરડા રોડ પાસે ગાયત્રી સ્કુલની પાછળ અંબે માતાજીનાં મંદિર ખાતે આવતીકાલ તા.રર માર્ચનાં સવારે ૯.૩૦ થી ૧ર.૩૦ દરમ્યાન વિનામુલ્યે નેત્રનિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જરૂરીયાતમંદોએ તેનો લાભ લેવા અનુરોધ કરાયો છે.

Leave A Reply