રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શિક્ષકોને એસટીમાં મફત મુસાફરીનો લાભ મળશે

ગુજરાત વિધાનસભામાં સરકારે એવી જાહેરાત કરી છે કે ગુજરાતનાં રાજય અને રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા શ્રેષ્ઠ શિક્ષકો માત્ર તેમનાં ઓળખકાર્ડનાં આધારે એસ.ટી.ની તમામ બસોમાં અમર્યાદિત કિલોમીટરની મુસાફરી વિનામુલ્યે કરી શકશે તેવી જાહેરાત કરવામાં આવી છે.

Leave A Reply