એક લાખ ચકલીનાં માળાનું વિતરણ

જૂનાગઢની સામાજીક સંસ્થા નિસર્ગ નેચર કલબ દ્વારા ગઈકાલે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરવામાં આવી હતી. સંસ્થાનાં પ્રમુખ ડો.પાર્થ ગણાત્રા અને તેમની ટીમ દ્વારા છેલ્લાં દસ વર્ષમાં પક્ષી બચાવો અભિયાન અંતર્ગત એક લાખ કરતાં પણ વધારે ચકલીનાં માળાનું જૂનાગઢ શહેર અને આસપાસનાં વિસ્તારોમાં વિનામુલ્યે વિતરણ કરવામાં આવી રહેલ છે.

Leave A Reply