Thursday, April 9

ગોંડલ ભુવનેશ્વરી પીઠના આચાર્ય ઘનશ્યામજીની નેશનલ હાઈવે સ્ટોક મિશનના પ્રતિનિધી તરીકે નિમણુંક

ગોંડલ તા. ર૩ ઃ ભારત સરકારના ડીપાર્ટમેન્ટ ઓફ એનીમલ હસબન્ડરી, ડેરી અને ફીશરીઝ, મીનીસ્ટ્રી ઓફ એગ્રીકલ્ચર એન્ડ ફાર્મર વેલ્ફેરના નેશનલ લાઈવસ્ટોક મિશનમાં ગુજરાત રાજયમાંથી ગોંડલના ભુવનેશ્વરી પીઠના અચાર્ય શ્રી ઘનશ્યામજી મહારાજની પ્રતિનિધિ તરીકે કેન્દ્ર સરકારના કૃષિ મંત્રી રાધામોહન સિંહ દ્વારા નિમણુંક કરવામાં આવી છે.  પ્રસ્તૃત તસ્વીરમાં શ્રી વેણુ ગોપાલ, કેન્દ્ર સરકારના કૃષિમંત્રી  રાધા મોહનસિંઘ નજરે પડે છે. બીજી તસ્વીરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાત આચાર્યશ્રી ઘનશ્યામજીએ લીધી તે નજરે પડે છે.

Leave A Reply