Thursday, April 9

કેશોદ ની મઘરવાડા કેનાલ માથી બે દીપડાના મૃતદેહ મળ્યા

વન વિભાગે દીપડા ના મોત કઈ રીતે થયા તેની તપાસ હાથ ધરી દીપડા ના મરૂત દેહ ને પીએમ અર્થે ખસેડવા મા આવ્યા. પીએમ રીપોર્ટ આવ્યા બાદ મોત નૂ સાચુ કારણ જાણવા મળશે

Leave A Reply