Thursday, April 9

દ્વારકાને અંબાજી સોમનાથ સાથે એરટ્રાફિકથી જાડવાની યોજનાં અધ્ધરતાલ

ગુજરાતનાં પવિત્ર યાત્રાધામોને એરટ્રાફિકથી જાડવાની યોજના હવામાં લટકી રહી હોવાની વ્યાપક ફરીયાદો ઉઠવા પામી છે અવારનવાર સરકાર કક્ષે રજુઆતો થાય છે પરંતુ કોઈ કાર્યવાહી થતી નથી. દ્વારકાને અંબાજી સોમનાથ સાથે એરટ્રાફિકથી જાડવા એરસ્ટ્રીપ બનાવવાની યોજના છેલ્લાં દસ વર્ષથી ચાલછી રહી છે અને આ યોજના વારંવાર તેનું સ્વરૂપ બદલતી હોવાને કારણે લોકોમાં રોષની લાગણી પ્રગટી છે.

Leave A Reply