Thursday, April 9

જૂનાગઢમાં વંથલી રોડ સ્થત સાંઈધામ મંદિર ખાતે રકતદાન કેમ્પ યોજાશે

જૂનાગઢ ઔદિચ્ય ગોહીલવાડી બ્રહ્મસમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ વંથલી રોડ ખાતે આવેલ સાંઈધામ મંદિર ખાતે તા.ર૬ માર્ચના સવારે નવથી બાર વાગ્યા સુધી રકતદાન કેમ્પનુ આયોજન કરવામાં આવ્યુ હોવાનું જાણવા મળે છે.

Leave A Reply