Thursday, April 9

જૂનાગઢમાં ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી

જૂનાગઢમાં ઉમા મહિલા મંડળ તેમજ મેડીકલ કોલેજના અર્બન હેલ્થ ટ્રેનીંગ સેન્ટર દ્વારા યુફો ભવન ખાતે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં જીલ્લા ક્ષય કેન્દ્રના ડો.નિમાવત દ્વારા ટીબી રોગ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.

Leave A Reply