Monday, May 20

ભવનાથ તળેટીમાં હેલીપેડી બનાવાશે

ગુજરાત સરકાર દ્વારા ગીરનાર, સોમનાથ, પાલીતાણા અને દ્વારકાને જાડતી હેલીકોપ્ટર સેવા ટુંક સમયમાં શરૂ કરવામાં આવનાર છે. ચારેય ધામનુ મથક જૂનાગઢ રહેશે અને આ યોજનાને આગળ ધપાવવા માટે જૂનાગઢ જીલ્લા કલેકટર કચેરી ખાતે એક મહત્વની બેઠક મળી હતી. અને નિર્ણયો લેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

Leave A Reply