જૂનાગઢ સહિત સોરઠમાં હીટવેવ

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં હીટવેવ જેવું વાતાવરણ સર્જાઈ ગયું છે. ગઈકાલે તાપમાનનો પારો ૪૧.૯ ડિગ્રીએ પહોંચતા લોકો ગરમીથી ત્રાહિમામ પોકાર્યા હતા. બપોરનાં સમયે કફર્યું જેવું વાતાવરણ સર્જાયું હતું અને સિઝનનો સૌથી ગરમ દિવસ નોંધાયો હતો. આજે પણ સવારથી જ આકરો તાપ વરસી રહ્યો છે.

Leave A Reply