આ વર્ષે ચોમાસું નબળું રહેવાની આગાહી

Drought, Mangrove in parched land. French Guiana.

ચૈત્ર માસ શરૂ થયો છે ત્યારે હવે દનીયા તપે તેનાં ઉપરથી વરસાદ કેવો થશે તેનું તારણ નીકળે છે આ દરમ્યાન હવામાન અંગેની વેબસાઈટ સ્કાયમેટનાં જણાવ્યા મુજબ આ વર્ષે વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેશે સ્કાયમેટે કરેલી આગાહી મુજબ આ વર્ષે વરસાદ ૯પ ટકા જેટલો રહેશે. માર્ચમાં જ તાપમાન વધી ચુકયું છે. અને વરસાદમાં પણ વધઘટ થઈ શકે છે તેવી આગાહી હવામાન વિભાગે કરી હતી.

Leave A Reply