સૌરાષ્ટ્ર-કચ્છનાં ૭પપપ બેન્ક ખાતેદારોને નોટીસ ખુલાસો મંગાયો

આવકવેરા વિભાગ દ્વારા અત્યાર સુધી નોટબંધીનાં સમયગાળા દરમ્યાન લાખો રૂપિયા બેન્ક એકાઉન્ટમાં જમા કરાવનારા લોકોને ત્યાં સર્વે કરી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજનામાં ડિસ્કલોઝર આપવા માટે જણાવવામાં આવ્યું હતું પરંતુ હવે આવકવેરા વિભાગ આકરૂં બન્યું છે સૌરાષ્ટ્ર-કચ્છમાં રૂ.૧૦ લાખથી વધુ બેન્ક જમા કરાવનાર ૭પપપ બેન્ક ખાતેદારોને આવકવેરા વિભાગ દ્વારા નોટીસ આપી અને ૩૧ પહેલાં ખુલાસો માંગવામાં આવેલ છે.

Leave A Reply