Saturday, October 19

૪ર.ર ડિગ્રી તાપમાન સાથે જૂનાગઢમાં ગરમીનો પ્રકોપ

જૂનાગઢ સહિત સમગ્ર સોરઠ અને સૌરાષ્ટ્રમાં છેલ્લાં ત્રણ દિવસ થયાં ગરમીનો પારો સતત ઉંચે જતો રહ્યો છે જૂનાગઢનું આકાશ પણ અગનગોળામાં ફરેવાઈ ગયું હોય તેમ સતત લુ વર્ષા થઈ રહી છે જૂનાગઢમાં ગઈકાલે અને આજે તાપમાનનો પારો ૪૧ થી ઉપર જતો રહેવાનાં કારણે દિવસ દરમ્યાન સતત આકરો તાપ વરસ્યો હતો અને જેનાં કારણે જનજીવન અકળાઈ ઉઠયું હતું.

Leave A Reply