Saturday, December 14

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલાં નરસિંહ મહેતાં સરોવરનું બ્યુટીફિકેશન અદ્‌ભુત થશે

જૂનાગઢ શહેરની મધ્યમાં આવેલાં નરસિંહ મહેતાં સરોવરને નવા કલેવર ધારણ કરવામાં આવી રહ્યાં છે રાજય સરકારે બ્યુટીફિકેશન માટે ૧૦ કરોડ ફાળવ્યાં છે અને કુલ ૪પ કરોડનાં ખર્ચે કામગીરી હાથ ધરાશે આગામી અઢી વર્ષનાં સમયગાળામાં નરસિંહ મહેતાં સરોવરનું બ્યુટીફિકેશન પૂર્ણ કરી લેવામાં આવશે તેવાં નિર્દેશો મળી રહ્યાં છે.

Leave A Reply