Tuesday, December 10

સોરઠમાંથી બે દિવસમાં દુધનાં ૯૦ સેમ્પલો લેવાયા

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં નકલી દુધનાં કાળા કારોબાર અંગેની ફરીયાદો બાદ આખરે રાજય સરકારનું ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગ સફાળું જાગી ઉઠયું હતું અને બે દિવસમાં સોરઠભરમાંથી દુધ અને તેની બનાવટનાં ૯૦ સેમ્પલ લેવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.

Leave A Reply