વાધેશ્વરી મંદિરે બેઠા ગરબા

જૂનાગઢનાં ભવનાથ તળેટી વિસ્તારમાં આવેલાં સુપ્રસિધ્ધ વાધેશ્વરી માતાજીનાં મંદિરે આજે ચૈત્રી નવરાત્રી નિમિતે જેસીઆઈ જે.જે.વીંગ દ્વારા બેઠા ગરબાનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે અને ચૈત્રી નવરાત્રીની ભાવભેર ઉજવણી થઈ રહેલી છે.

Leave A Reply