જૂનાગઢનાં નરસિંહ સરોવરનો ૪૦ કરોડનાં ખર્ચે વિકાસ થશે

જૂનાગઢનાં ૧.પ૦ લાખ ચોરસ મીટરમાં પથરાયેલાં નરસિંહ સરોવરનાં વિકાસ માટેની રૂપરેખા ગઈકાલે શામળદાસ ગાંધી ટાઉનહોલમાં રજુ કરવામાં આવી હતી આગામી દિવસોમાં રૂ.૪૦ કરોડનાં ખર્ચે નરસિંહ મહેતાં સરોવરનો સર્વાંગી વિકાસ કરવામાં આવશે તેવા નિર્દેશ મળી રહ્યાં છે.

Leave A Reply