Wednesday, June 26

સ્વ.પરબીન બાબીનો આજે જન્મદિવસ શ્રધ્ધાંજલી

મુળ જૂનાગઢનાં અને બોલીવુડની દિવંગત અભિનેત્રી પરબીન બાબીનો આજે જન્મદિવસ છે ત્યારે આ જાજરમાન અભિનેત્રીનાં સંસ્મરણો વાગોળી અને તેને શ્રધ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા છે.

Leave A Reply