સોમવારે નાગર સમાજનાં ઈષ્ટદેવ ભગવાન હાટકેશનો પ્રાગટય દિન ઉજવાશે

સમસ્ત  નાગર સમાજના ઈષ્ટદેવ ભગવાન હાટકેશનો પ્રાગ્ટય દિવસ પરંપરાગત ચૈત્ર સુદ ૧૪, તા.૧૦ એપ્રિલને સોમવારના રોજ ઉજવવામાં આવશે. હાટકેશ જયંતિ નિમીતે સોમવારે સવારે સાત કલાકે ગંદ્રપવાડામાં આવેલ હાટકેશ શિવાલયથી ભવ્ય શોભાયાત્રા નિકળશે જે નાગરવાડાનાં મુખ્ય માર્ગો ઉપર ભ્રમણ કરશે. બાદમાં લઘુરૂદ્ર દ્વારા ઈષ્ટદેવની આરાધના કરવામાં આવશે

Leave A Reply