Monday, June 17

જૂનાગઢના દામોદરકુંડ ખાતે આવતીકાલે નરસિંહનાં પ્રભાતિયાનો યોજાશે કાર્યક્રમ

નરસિંહના પ્રભાતિયાનો કાર્યક્રમ આવતીકાલ તા ૯-૪-ર૦૧૭ રવિવારે વહેલી સવારે પ થી ૮ દરમ્યાન શ્રી દામોદરકુંડ શ્રી રાધાદામોદરજી મંદિરનાં પટાંગણમાં યોજાશે ગુજરાત રાજય સંગીત નાટય અકાદમી ગાંધીનગર અને નરસિંહ મહેતાં પ્રતિષ્ઠાન ટ્રસ્ટ જૂનાગઢ દ્વારા યોજાનારા આ કાર્યક્રમમાં કલાનાં આરાધકો શ્રી યોગેશપુરી ગોસ્વામી, શ્રી વિપુલભાઈ ત્રિવેદી અને શ્રી રણજીતભાઈ ગઢવી પ્રભાતિયા રજુ કરશે

Leave A Reply