Friday, December 13

જૂનાગઢ અને સોરઠમાં કેરીનું આગમન

જૂનાગઢ સહિત સોરઠ પંથકમાં ફળોની રાણી ગણાતી કેસર કેરીનું આગમન થઈ ચુકયું છે અને હાલ રૂ.૮૦ થી રૂ.૧૦૦ જેવો ભાવ ૧ કિલાનો રહ્યો છે.

Leave A Reply