જૂનાગઢમાં હનુમાનજયંતિની ઉજવણી

જૂનાગઢ સહિત સૌરાષ્ટ્રમાં આજે સંકટમોચન હનુમાનજી મહારાજની જયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે મારૂતિનંદનનાં મંદિરોમાં દર્શનાર્થે ભાવિકોની ભીડ ઉમટી પડી છે

Leave A Reply