લંબે હનુમાનજી મંદિરે હનુમાનજયંતિની ઉજવણી

ભવનાથ વિસ્તારમાં આવેલાં સુપ્રસિધ્ધ લંબે હનુમાનજી મંદિરે આજે હનુમાનજયંતિની ભાવભેર ઉજવણી કરવામાં આવી રહી છે વહેલી સવારથી જ પૂજન-અર્ચન-આરતી-મહાપ્રસાદ સહિતનાં કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે

Leave A Reply