જૂનાગઢમાં ઉનાળાનું આક્રમણ ; સખ્ત તાપ

જૂનાગઢ અને સોરઠમાં ગઈકાલે ઉનાળાએ પોતાનો આકરો તાપ વરસાવ્યો હતો ભેજનું પ્રમાણ ઘટતાં ૪ર થી ઉપર તાપમાનનો પારો પહોંચી ગયો હતો અને અંગ દઝાડતાં ગરમ પવનો પણ ફુંકાયા હતા

Leave A Reply