સોરઠની કેસર કેરી અમેરિકામાં ૧૪૦૦ રૂપિયે વેંચાશે !

જૂનાગઢ અને સોરઠ પંથકમાં કેસર કેરીનું આગમન થઈ ચુકયું છે અને રૂપિયા ૪૦ અને રૂપિયા ૮૦ કે ૧૦૦નો કેસર કેરીનો ભાવ બોલાઈ રહ્યો છે ત્યારે આ જ કેસર કેરી અમેરિકામાં ૧૪૦૦ રૂપિયે વેંચાશે તેમ જાણવા મળે છે

Leave A Reply