Thursday, August 22

ભાસ્કર જુથનાં ચેરમેન રમેશચંદ્ર અગ્રવાલનું નિધન – શ્રધ્ધાંજલી અર્પણ કરાઈ

ભાસ્કર અખબાર જુથનાં ચેરમેન રમેશચંદ્ર અગ્રવાલનું દુઃખદ નિધન થયું છે. ત્યારે અખબારી જગત તેમજ સામાજીક સંસ્થાઓ, અગ્રણીઓએ સદ્‌ગતને શ્રધ્ધાંજલી અર્પણ કરી છે. ગુજરાતનાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ અમદાવાદમાં સ્વ.રમેશજીનાં પાર્થિવદેહનાં દર્શન કરી શ્રધ્ધાંજલી અર્પિત કરી હતી. જયારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મીડીયાજગતમાં તેમનાં યોગદાનનાં કારણે રમેશજીને હંમેશાં યાદ કરાશે તેમ કહી શ્રધ્ધાંજલી અર્પણ કરી હતી.

Leave A Reply