આજથી ૯૮ વર્ષ પહેલાં સર્જાયેલાં હત્યાકાંડની કલ્પના માત્રથી ભારતવાસીઓ ધ્રુજી ઉઠે છે

આજથી બરાબર ૯૮ વર્ષ પહેલાં એટલે કે ૧૩ એપ્રિલ ૧૯૧૯નાં બિગ્રેડયર જનરલ રેજીનાલ્ડ ડાયરનાં નેતૃત્વમાં અંગ્રેજાની ફોજે આડેધડ ગોળીબાર-તોપો ઝીંકી અને જલીયાવાલા બાગ ખાતે ઉમટી પડેલાં નિર્દોષ લોકો ઉપર ગોળીઓ વરસાવી હતી અને મોતને ઘાટ ઉતારી દીધા હતા. ૧૦૦૦ જેટલાં લોકોનાં મૃત્યું થયા હતા. જયારે ર૦૦૦ થી વધારે ઘાયલ થયા હતા. આ ગોઝારા હત્યાકાંડે અંગ્રેજાની પાસવી બર્બતાનો નમુનો હતો.

Leave A Reply