ગરવા ગિરનાર ઉપર વરસે છે આગનાં ગોળા

જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર અગ્નભઠ્ઠીમાં ફેરવાયું છે ત્યારે ગરવા ગિરનારની ટોચે ૪૭ ડિગ્રી ગરમી વરસી રહી છે જેને કારણે જનજીવન અકળાઈ ઉઠયું છે.

Leave A Reply