ડો.બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિની આજે ઉજવણી

બંધારણનાં ઘડવૈયા ડો.બાબા સાહેબ આંબેડકરની ૧ર૬મી જન્મજયંતિની આજે જૂનાગઢ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી રહી છે. પુષ્પાંજલી, રેલી, શોભાયાત્રા, ભીમ ભજન સહિતનાં કાર્યક્રમો યોજાઈ રહ્યાં છે.

Leave A Reply